Monday, February 6, 2012



મારા દિલ ને આવ્યો એક વિચાર ,


કે કદી ના કરું હવે તેનો વિચાર ,


પણ ફરી ફરી ને આવ્યો એ જ વિચાર ,


કે તેના સિવાય કરું તો કરું કોનો વિચાર????


પ્રેમ માં દોસ્તો મોડી રજુઆત ના કરશો....


નીભાવી ના શકો તો શરુઆત ના કરશો...


તમારા વગર જીવવાની આદત જ નથી...


તેને ક્યારેય જુદાઈ ની વાત ના કરશો....♥♥


જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે ,


અને જો વિશ્વાસ રાખો તો એ રડાવે છે .


"એક મ્યાનમાં બે તલવાર સાથે ના રહી શકે."


એ એક પ્રખ્યાત ઉક્તિ છે.


પણ એક ફૂલદાની માં કેટલા બધા ફૂલ સાથે રહી શકે છે.


જીવન તો ફૂલ જેવું હોવું જોઈએ, નહિ કે તલવાર જેવું..!


સુખને વેચતા શીખો ને દુઃખ ને શેહતા શીખો,


આંસુ લુછતા શીખો ને કોઈને હસાવતા શીખો,


પ્રેમ બે પળ છે પણ,


તે બે પળ મા પણ આખી જીંદગી જીવતા શીખો..