Saturday, April 28, 2012



કોણ કહે છે કે અમે રોતા હતા,

અમે તો આંસુ થી આંખો ને ધોતા હતા,


ઝેર પીને સમજાયું કે અમે ખોટા હતા,


કફન ઊંચું કરી ને જોયું તો અમારા પર હસનારા જ આજે રોતા હતા.

Wednesday, April 25, 2012

શબ્દોના બાણમાં એવી છે તાકાત,
કે દરેક ઘા ને કરી દે છે બાકાત,
તેથી સમજદારીથી કરો શબ્દોના પ્રહાર,
નહિ તો કોઈના દિલ પર થઇ જશે એનો વાર..